ભાજપના નેતાઓ સત્તાના નશામાં આવીને પોતાના કર્તવ્ય ચૂકી રહ્યા હોય તેવું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને નગર નિગમના કર્મચારીને ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો હતો. એક એવી જ અન્ય ઘટના ઘટી છે કે સતનાના રામનગરમાં ભાજપના નેતાએ અને નગર પરિષદના અધ્યક્ષએ મ્યુનિસિપલ ઓફિસરને દોડાવી-દોડાવી લાકડીથી માર માર્યો છે તેવી ઘટના સામે આવી છે. સત્તા પાવર દેખાડવા માટે નથી પણ કામ કરવા માટે છે તે વાક્ય બરાબર ભાજપ નેતા સમજી શક્યા નથી અને સત્તાના નશામાં આવીને અમાનવીય કાર્યા કરી રહ્યા છે.
આખી ઘટના એવી છે કે CMOએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ખોટી ફાઈલ રદ કરાવી એફ.આર.આઈ દાખલ કરાવી હતી તેના લીધે ભાજપના નેતાઓને હાઈકોર્ટના ચક્કર કાટવા પડતા હતા તેનો ગુસ્સો ઉતારવા માટે કૃત્યુ ભાજપના નેતાઓએ કર્યું હતું.