ભારતીય રાજનીતીમાં અમિત શાહની ગણતરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં થાય છે. જોકે, તેણે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. રાજનીતિની બારીકાઈઓને સમજતા અને સરકાર બનાવવામાં નિપુણતા ધરાવતા અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. આપ બળે તેમણે ઘણા રાજ્યોમાં ભાજપની સરકાર બનાવી છે.
અમિત શાહનો આજે (22 ઓક્ટોબર)જન્મ દિવસે છે.અમિત શાહ આજે 59 વર્ષના થયા છે. શાહનો જન્મ મુંબઈમાં થયો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહના નેતૃત્વમાં ભાજપને જીત મળી હતી