ગઢડા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપ કિશાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલીયાએ મતદાન કર્યું. જેબલીયાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપી. ગુજરાતનો ખેડૂત ભાજપ સાથે હતો અને છે. ભાજપ તમામ 8 બેઠકો જીતશે.