હરિયાણામાં ભાજપ-જેજેપી સરકારમાં ગુરૂવારે (14 નવેમ્બર)ના રોજ નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. ગુરૂવારે સવારે 11 વાગે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય મનોહર લાલ ખટ્ટર સરકારના મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી હરિયાણામાં મંત્રીમંડળ બની શક્યું ન હતું. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે જેજેપીમાંથી કેટલા મંત્રી શપથ કેશે અને તેમને કયો-કયો વિભાગ મળશે. તો બીજી તરફ ભાજપ દ્વારા શપથ લેનાર મંત્રીઓ વિશે પણ કોઇ જાણકારી મળી નથી.