પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ટીએમસીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. ટીએમસીએ કહ્યું છે કે ભાજપ મતોની છેડછાડ કરવાનો પ્રયાસ કરી રહી છે. બાંકુરામાં 5 ઈવીએમમાં બીજેપી ટેગ જોવા મળ્યું. ચૂંટણી પંચે સંજ્ઞાન લઈને પગલાં લેવા જોઈએ.