કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારે ચૂંટણી પ્રચાર કરવા અસમ પહોંચ્યા. પ્રિયંકા ગાંધીએ અસમની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યુ કે અમે ખૂબ જ કડક લડત આપી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે હંમેશા ભાજપનો પ્રયાસ ધ્રૂવીકરણ કરવાનો છે. અમારો પ્રયાસ અસમનો વિકાસ કરવાનો છે. અસમિયા લોકોની જરૂરિયાતને લઈને વાત કરવા અને અહીંની સંસ્કૃતિ, ઓળખને સંરક્ષિત અને મજબૂત કરવાનો છે.