ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી2022 ની મતગણતરી થોડીવારમાં જ શરૂ થશે. તે પહેલા જ વિરમગામ બેઠક પરના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સતત 7 મી વાર ભાજપ સરકાર બનાવી રહી છે અને એક્ઝિટ પોલ સાચા જ પડશે.