બે દિવસ પહેલા તિહાડ જેલમાંથી બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે દારૂનું કૌભાંડ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના અનેક મોટા નેતાઓ સામેલ છે. કેજરીવાલને એક ષડયંત્રમાં ફસાવવામાં આવ્યા છે અને કાર્યકારી મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.