રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ લગાવ્યો છે. મફત રસી બધા માટેની કરોડો રૂપિયાની જાહેરાત અને બીજી બાજુ ખાનગી હોસ્પીટલો દ્વારા દૂધ ઉત્પાદક સંઘ, એ.પી.એમ.સી (APMC)., કો.ઓપ.બેંક, સહકારી મંડળી અને ઉદ્યોગગૃહોને રસીકરણ માટે સુચના અપાઇ છે.