મહારાષ્ટ્રની ૨૮૮ અને હરિયાણાની ૯૦ વિધાનસભા સીટ માટે સોમવારે બંને રાજ્યમાં મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પૂરું થયાની થોડી મિનિટોમાં જ એક્ઝિટ પોલનાં પરિણામો બહાર આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ફરી ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર અને હરિયાણામાં ભાજપ સરકાર સત્તા પર આવે તેવો વરતારો છે. ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ ભાજપ અને શિવસેનાનાં ગઠબંધનને ૨૮૮માંથી ૨૩૦ સીટ મળવાનો અંદાજ રજૂ કરાયો હતો. જ્યારે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેને ફાળે ફક્ત ૪૮ સીટ જવાનું તારણ છે.