રાજ્યસભાની ચૂંટણી માટે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પોતાના ત્રીજા ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપના ત્રીજા ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણીના મેદાનમાંનરહરિ અમિનની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપે ચૂંટણીના ત્રીજા ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી આવેલા પાટીદાર નેતા નરહરિ અમીન પર પસંદગી કળશ ઢોળતા આ ચૂંટણી વધારે રોમાંચક અને રસપ્રદ બની ગઈ છે.