રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રવિવારે સાંજે રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલા રાજ્યપાલે શનિવારે ભાજપને પૂછ્યું હતું કે સરકાર બનાવવાને લઇને શું ઇચ્છા છે. જોકે પાર્ટીએ રવિવારે સરકારના ગઠનથી ઇનકાર કરી દીધો હતો. ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે શિવસેના અમારી સાથે સરકારનું ગઠન ન કરીને જનાદેશનું અપમાન કર્યું છે. અમે પણ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. અમે રાજ્યપાલને તે સુચિત કરી દીધું છે. શિવસેના ઈચ્છે તો NCP અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી શકે છે.