દિલ્હી ભાજપ પ્રદેશના અધ્યક્ષ મનોજ તિવારીએ થોડા દિવસ પહેલાં જ એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે તેમની પાર્ટીને 55થી વધારે સીટ મળશે. રૂઝાન સામે આવ્યા પછી AAPને બહુમતી મળતી જોવા મળી રહી છે. મતગણતરી ચાલે છે ત્યારે 12 વાગતા સુધીમાં દિલ્હીમાં ભાજપના હેડ ક્વાર્ટર પર સન્નાટો છવાઈ ગયો છે. અહીં ભાજપના કાર્યકર્તાઓની સરખામણીએ પ્રવક્તાઓની સંખ્યા વધારે હતી.