-
ભાજપમાં અત્યારસુધી નવા મુખ્યમંત્રીના નામ માટે બેઠકો મળતી હતી. પરંતુ મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા પરિવર્તન થતાં ભાજપના ભાગે વિરોધપક્ષની જવાબદારી નિભાવવાનો વારો આવ્યો છે. ભાજપની નેતાગીરીએ આ 3 રાજ્યોમાં વિપક્ષના નેતા પસંદ કરવામી રાજકીય કવાયત હાથ ધરવી પડે તેમ છે. કોંગ્રેસના સીએમની શપથવિધિ બાદ ભાજપ વિપક્ષના નેતાઓની પસંદગી કરે તેવી શક્યતા છે.