ભાજપના દલિત સાંસદોએ પોતાની જ પાર્ટીની સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના સાંસદ યશવંતસિંહ પહેલા ભારત બંધને લઈને દલિતો વિરુદ્ધ કેસ મામલે યુપીના ઈટાવાથી ભાજપના સાંસદ અશોક દોહરેએ તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વલણ વિરુદ્ધ દલિત સાંસદ છોટેલાલ ખરવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ફરિયાદ કરી છે. મોદી સરકારે દલિતો માટે કંઈ જ ન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.