Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ માટે ટૂંક સમયમાં જ વિધાનસભાની જસદણ બેઠક માટે મરણિયો જંગ જામવાનો છે. 20મી ડિસે.ના રોજ મતદાન છે. આ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા છે. જેમણે 4-5 મહિના પહેલા કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઇને ફટાફટ કેબિનેટ મંત્રી પણ બની ગયા હતા. કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતા કુંવરજીની સામે કોંગ્રેસે કોળી ઉમેદવારને જ મૂકવાનો નિર્ણય કર્યો છે. કળી મતો નિર્ણાયક હોવાથી કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ મેરને પોતાની તરફ કર્યા છે. આ બેઠક માટે કોળીની સામે કોળી જ ટકરાવવાના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ