ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો, પૂર્વ ચીફ ઇકોનોમિક એડવાઇઝર અશોક લહીરી, મેન્ટ્રોમેન ઇ શ્રીધરન, ફિલ્મ સ્ટાર ખુશબૂ સુંદર તેમજ પાંચ સિટિંગ સાંસદોનો સમાવેશ થાય છે. ભાજપેએ પશ્ચિમ બંગાળમાં એક કેન્દ્રીય મંત્રી અને ચાર સાંસદો જ્યારે કેરળમાં બે સાંસદોને ટિકિટ આપી છે.
પશ્ચિમ બંગાળમાં કુલ 63 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે જ્યારે તમિલનાડુમાંથી 17 અને આસામ માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેવી જ રીતે કેરળની 112 બેઠકો પર પણ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.