Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે થવા જઇ રહેલા મતદાન પહેલા અસાંધ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. વિર્કે ધમકીભર્યા રીતે લોકોને ચેતવણી આપી છે કે જો તમે કોઈ બટન દબાવો તો મત કમળના ફુલ પર જશે. BJPના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અસાંધ વિધાનસભા મત વિસ્તારની બેઠકનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં બખ્શીશ સિંહે મતદારોને ચેતવણી આપી રહ્યા છે, પરંતુ એમ પણ કહી રહ્યા છે કે ગમે તે બટન દબાવવામાં આવે, મત BJPના ખાતામાં જશે.

આ વાયરલ વીડિયોમાં બખ્શીશ સિંહ કહી રહ્યા છે, જો આજે તમે ભૂલ કરો છો, તો તમને 5 વર્ષ ભોગવવું પડશે. અમને એ પણ ખબર પડી જશે કે કોણે ક્યાં મત આપ્યો છે. જો કહોશો તો બતાવી પણ દઇશ. મોદીજી અને મનોહર લાલની આંખો ખૂબ તેજ છે. તમે તમારો મત ગમે ત્યાં નાખડો આવશે તો ફૂલ પર જ. તમે કોઈપણ બટન દબાવો, મત ફૂલ પર જશે. અમારી પાસે મશીનોમાં ભાગ સેટ કરી દીધાં છે.

BJPના ઉમેદવાર બખ્શીશ સિંઘ લોકોને સ્પષ્ટ જણાવી રહ્યા છે કે તેમણે EVMમાં આવી સેટિંગ ગોઠવી છે, જેના દ્વારા તેઓ કોઈપણ પક્ષને મત આપવા છતાં BJPના ખાતામાં જશે. જો કે, આ વાયરલ વીડિયોને બખ્શીશસિંહે ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે વીડિયોમાં ચેડાં કરવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ