રાજકોટ બેઠક પરથી ભાજપે એકવાર ફરીથી મોહન કુંડારિયાને ટીકીટ આપી છે. તેઓ ૨૦૧૪ની લોકસભા ચુંટણી જીતી હતી અને કેન્દ્ર સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
મોહન કુંડારિયા પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. જેમાં ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. તેઓ 1998 – ૨૦૦૧ ચેરમેન, ગુજરાત સીડ્સ કોર્પોરેશનનું પદ સંભાળ્યું હતું. ૨૦૦૧-૨૦૦૨ અને ૨૦૧૧ – ૨૦૧૨ ગ્રામીણ વિકાસ પ્રધાન (સ્વતંત્ર ચાર્જ), ગુજરાત સરકારના મંત્રી તરીકે રહ્યા હતા. ૨૦૦૩–૨૦૧૧ ગુજરાત વિધાનસભામાં વિવિધ સમિતિઓના સભ્યો જેમ કે. પંચાયત રાજ્ય સમિતિ, જાહેર ખાતા સમિતિ, અંદાજ સમિતિ, ઉદ્યોગોની સમિતિ તરીકે સેવા આપી હતી.
મે ૨૦૧૪, ૧૬મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. કેટલાક રાજકિય પંડિત એવું પણ માને છે મોહનભાઈ કુંડારિયા દેશના વડા પ્રધાન મોદીની ગુડ બૂકમાં છે તેઓ ૧ સપ્ટે. ૨૦૧૪ - ૯ નવે. ૨૦૧૪ સભ્ય, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર પર સ્થાયી સમિતિ, ૯ નવેમ્બર ૨૦૧૪ –૨૭ ઑગસ્ટ ૨૦૧૫ કેન્દ્રના રાજ્ય પ્રધાન, કૃષિ મંત્રાલય, ૨૭ઑગસ્ટ ૨૦૧૫-૫ જુલાઈ ૨૦૧૬ કેન્દ્રના રાજ્ય પ્રધાન, કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણ, ૧સપ્ટેમ્બર ૨૦૧૬ - ૧૮ ઓક્ટોબર ૨૦૧૬ સભ્ય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ અંગેની સ્થાયી સમિતિ અને ૧૯ ઑક્ટો ૨૦૧૬પછી, પાણી સંસાધનો પર સ્થાયી સમિતિના સભ્ય તરીકે જોડાયેલા છે.