ભાજપે દાદરા નગર હવેલી બેઠક પર લોકસભાની પેટાચૂંટણી (byelection) ઓ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. દાદરા નગર હવેલી (dadra nagar haveli) બેઠક પર ભાજપે મહેશ ગાવિતને ટિકીટ આપી છે. સાંસદ મોહન ડેલકરના નિધનથી આ બેઠક ખાલી પડી છે. ત્યારે 30 ઓક્ટોબરે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.