Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં CAAના સમર્થનમાં ભાજપ દ્વારા જુદા જુદા સ્થળોએ રેલી-દેખાવો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં CM રૂપાણીની આગેવાનીમાં CAAને સમર્થન કરતા એક પ્રદર્શન-રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની શરૂઆત સાબરમતી આશ્રમ ખાતથી કરવામાં આવી હતી.

આ દરમિયાન CM રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ કામ કરવાનું હતું. કોંગ્રેસે ડુબી મરવું જોઇએ. મોદી સરકાર બન્યા બાદ દેશહિતને તોડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. મનમોહનસિંહે આ કાયદાનું સમર્થન કર્યું હતું.

ગાંધી આશ્રમ પર નાગરિકતા સમર્થન રેલીમાં મુખ્યમંત્રી સહિત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નાગરિક સમિતિના નેજા હેઠળ આ દેખાવો કરવામાં આવ્યા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ