અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે સાત સીટ માગી. દિલ્હી હાઈકમાન્ડની સૂચના બાદ મંત્રીએ અલ્પેશ સાથે મંત્રણા કરી હતી, જેમાં અલ્પેશે વિરમગામ, સાણંદ, દહેગામ, લીમડી અને પાટણ સહિત સાત બેઠકોની માગણી કરી, પણ ભાજપે પાંચ બેઠકો પર તૈયાર દર્શાવી. અનામત આંદોલન મુદ્દે પાટીદારોને નારાજગીની નુકશાની ભરપાઈ કરવા ભાજપ ઓબીસી અને ઠાકોર મતો અંકે કરવા અલ્પેશ ઠાકોર સાથે ગોઠવણ કરી રહ્યું છે.