હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે BJPએ 78 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. BJPના લિસ્ટ અનુસાર, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. યાદીમાં હાલના 38 ધારાસભ્યોને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 7 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જણાવી દઈએ કે, હરિયાણામાં કુલ 90 સીટો છે. જણાવી દઈએ કે, BJPએ હાલમાં જ BJPમાં સામેલ થયેલા રેસલર બબીતા ફોગાટ અને યોગેશ્વર દત્તને પણ ટિકિટ આપી છે. બબીતા ફોગાટને દાદરીથી અને યોગેશ્વરને સોનીપતના બરોડાથી ટિકિટ આપવામાં આવી છે.