Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 70 બેઠકો પૈકી 57 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે ભાજપે આ યાદીમાં તેના જૂના ખેલાડીઓને સામેલ કરતા નવા ચહેરાઓને સ્થાન નથી આપ્યું. 

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલી યાદીમાં 11 ઉમેદવારો અનુસૂચિત જાતિ -જનજાતિ અને ચાર મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે. આ સિવાય ભાજપે આમ આદમી પાર્ટી (AAP) છોડી પાર્ટી સાથે જોડાયેલા કપિલ મિશ્રા અને કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા સુરેન્દ્ર સિંહ બિટ્ટુને પણ ચૂંટણી ટિકિટ આપી છે. ભાજપે હજુ 13 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી જેમાં દિલ્હીની સૌથી પ્રતિષ્ઠિત બેઠક પણ સામેલ છે.

ઉમેદવારની યાદી

વિધાનસભા બેઠક

ઉમેદવાર

નરેલા

નીલ દમન ખત્રી

તિમારપુર

સુરેન્દ્ર સિંહ બિટ્ટુ

આદર્શ નગર

રાજકુમાર ભાટિયા

બાદલી

વિજય ભગત

રિઠાલા

મનીષ ચૌધરી

બવાના

રવીન્દ્ર કુમાર

મુંડકા

આઝાદ સિંહ

કિરાડી

અનિલ ઝા

સુલ્તાનપુર માજરા

રામચંદ્ર છાબડિયા

મંગોલપુરી

કરમ સિંહ કર્મા

રોહિણી

વિજેન્દ્ર ગુપ્તા

શાલીમાર બાગ

રેખા ગુપ્તા

શકૂર બસ્તી

એચસી વત્સ

ત્રિનગર

તિલક રામ ગુપ્તા

વજીરપુર

મહેન્દ્ર નાગપાલ

મોડલ ટાઉન

કપિલ મિશ્રા

સદર બજાર

જય પ્રકાશ

ચાંદની ચોક

સુમન કુમાર ગુપ્તા

મટીયા મહલ

રવિન્દ્ર ગુપ્તા

બલ્લીમારાન

લતા સોઢી

કરોલ બાગ

યોગેન્દ્ર ચંદોલિયા

પટેલ નગર

પરવેશ રતન

મોતી નગર

સુભાષ સચદેવા

માદિપુર

કૈલાશ સાંકલા

તિલક નગર

રાજીવ બબ્બર

જનકપુરી

આશીષ સૂદ

વિકાસપુરી

સંજય સિંહ

ઉત્તમ નગર

કૃષ્ણ ગહલોત

દ્વારકા

પ્રદ્યુમન રાજપૂત

મટિયાલા

રાજેશગહલોત

નઝફગઢ

અજીત ખરખરી

બિજવાસન

સતપ્રકાશ રાણા

પાલમ

વિજય પંડિત

રાજેન્દ્ર નગર

આરપી સિંહ

જંગપુરા

ઈમરિત સિંહ બખ્શી

માલવીય નગર

શૈલેન્દ્ર સિંહ મોન્ટી

આરકે પુરમ

અનિલ શર્મા

છતરપુર

બ્રહ્મ સિંહ તંવર

દેવલી

અરવિંદ કુમા

આંબેડકર નગર

ખુશીરામ

ગ્રેટર કૈલાશ

શિખા રાય

તુગલકાબાદ

વિક્રમ વિઘૂડી

બદરપુર

રામવીર સિંહ વિઘૂડી

ઓખલા

બ્રહ્મમ સિંહ

ત્રિલોકપુરી

કિરણ વૈદ્ય

કોંડલી

રાજકુમારઢિલ્લો

પટપડગંજ

રવિ નેગી

લક્ષ્મી નગર

અભય કુમાર વર્મા

વિશ્વાસ નગર

ઓપી શર્મા

ગાંધી નગર

અનિલ બાજપેયી

રોહતાસ નગર

જિતેન્દ્ર મહાજન

સીલમપુર

કૌશલ મિશ્રા

ઘોંડા

અજય મહાવત

બાબરપુર

નરેશ ગૌડ

ગોકલપુર

રંજીત કશ્યપ

મુસ્તફાબાદ

જગદીશ પ્રધાન

કરાવલ નગર

મોહન સિંહ બિષ્ટ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 70 બેઠકો પૈકી 57 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. જોકે ભાજપે આ યાદીમાં તેના જૂના ખેલાડીઓને સામેલ કરતા નવા ચહેરાઓને સ્થાન નથી આપ્યું. 

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલી યાદીમાં 11 ઉમેદવારો અનુસૂચિત જાતિ -જનજાતિ અને ચાર મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે. આ સિવાય ભાજપે આમ આદમી પાર્ટી (AAP) છોડી પાર્ટી સાથે જોડાયેલા કપિલ મિશ્રા અને કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા સુરેન્દ્ર સિંહ બિટ્ટુને પણ ચૂંટણી ટિકિટ આપી છે. ભાજપે હજુ 13 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી જેમાં દિલ્હીની સૌથી પ્રતિષ્ઠિત બેઠક પણ સામેલ છે.

ઉમેદવારની યાદી

વિધાનસભા બેઠક

ઉમેદવાર

નરેલા

નીલ દમન ખત્રી

તિમારપુર

સુરેન્દ્ર સિંહ બિટ્ટુ

આદર્શ નગર

રાજકુમાર ભાટિયા

બાદલી

વિજય ભગત

રિઠાલા

મનીષ ચૌધરી

બવાના

રવીન્દ્ર કુમાર

મુંડકા

આઝાદ સિંહ

કિરાડી

અનિલ ઝા

સુલ્તાનપુર માજરા

રામચંદ્ર છાબડિયા

મંગોલપુરી

કરમ સિંહ કર્મા

રોહિણી

વિજેન્દ્ર ગુપ્તા

શાલીમાર બાગ

રેખા ગુપ્તા

શકૂર બસ્તી

એચસી વત્સ

ત્રિનગર

તિલક રામ ગુપ્તા

વજીરપુર

મહેન્દ્ર નાગપાલ

મોડલ ટાઉન

કપિલ મિશ્રા

સદર બજાર

જય પ્રકાશ

ચાંદની ચોક

સુમન કુમાર ગુપ્તા

મટીયા મહલ

રવિન્દ્ર ગુપ્તા

બલ્લીમારાન

લતા સોઢી

કરોલ બાગ

યોગેન્દ્ર ચંદોલિયા

પટેલ નગર

પરવેશ રતન

મોતી નગર

સુભાષ સચદેવા

માદિપુર

કૈલાશ સાંકલા

તિલક નગર

રાજીવ બબ્બર

જનકપુરી

આશીષ સૂદ

વિકાસપુરી

સંજય સિંહ

ઉત્તમ નગર

કૃષ્ણ ગહલોત

દ્વારકા

પ્રદ્યુમન રાજપૂત

મટિયાલા

રાજેશગહલોત

નઝફગઢ

અજીત ખરખરી

બિજવાસન

સતપ્રકાશ રાણા

પાલમ

વિજય પંડિત

રાજેન્દ્ર નગર

આરપી સિંહ

જંગપુરા

ઈમરિત સિંહ બખ્શી

માલવીય નગર

શૈલેન્દ્ર સિંહ મોન્ટી

આરકે પુરમ

અનિલ શર્મા

છતરપુર

બ્રહ્મ સિંહ તંવર

દેવલી

અરવિંદ કુમા

આંબેડકર નગર

ખુશીરામ

ગ્રેટર કૈલાશ

શિખા રાય

તુગલકાબાદ

વિક્રમ વિઘૂડી

બદરપુર

રામવીર સિંહ વિઘૂડી

ઓખલા

બ્રહ્મમ સિંહ

ત્રિલોકપુરી

કિરણ વૈદ્ય

કોંડલી

રાજકુમારઢિલ્લો

પટપડગંજ

રવિ નેગી

લક્ષ્મી નગર

અભય કુમાર વર્મા

વિશ્વાસ નગર

ઓપી શર્મા

ગાંધી નગર

અનિલ બાજપેયી

રોહતાસ નગર

જિતેન્દ્ર મહાજન

સીલમપુર

કૌશલ મિશ્રા

ઘોંડા

અજય મહાવત

બાબરપુર

નરેશ ગૌડ

ગોકલપુર

રંજીત કશ્યપ

મુસ્તફાબાદ

જગદીશ પ્રધાન

કરાવલ નગર

મોહન સિંહ બિષ્ટ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ