Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત માં સ્થાનીક સ્વરાજ ની ચુંટણી ના પ્રચાર માટે ભાજપે ૨૦ સ્ટાર પ્રચારકો ની યાદી જાહેર કરી છે જેમાં
ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંસદ તરીકે ચૂંટાતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીનું પણ એક નામ છે, નોંધનીય છે કે તેઓ અગાઉ 2019માં અમેઠીમાંથી લોકસભામાં ચૂંટાઇ આવ્યા હોઈ તેમણે ગુજરાતના સાંસદ પદ ઉપર થી રાજીનામું આપ્યું હતું. જોકે, ઇરાની હજુપણ ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારક છે. ભાજપે જાહેર કરેલી 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્મૃતિ ઇરાનીનો સમાવેશ કરાયો છે. આ અગાઉ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પણ તેઓ સ્ટાર પ્રચારક હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ