મધ્ય અને સૌરાષ્ટ્ર ઝોનની બેઠકો પર પ્રભારીની જાહેરાત કર્યા બાદ ભાજપે હવે દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો પર પ્રભારીની જાહેરાત કરી છે. ત્યારે ભાજપે પ્રભારીઓનું ત્રીજુ લિસ્ટ જાહેર કર્યું છે. ભાજપે દક્ષિણ ગુજરાતની 35 બેઠકોના પ્રભારીઓની જાહેરાત કરી છે.
ડૉ. ભરત ડાંગર ને લિંબાયત ના પ્રભારી બનાવાયા
ડૉ જીવરાજ ચૌહાણ ને મજૂરા બેઠક ના પ્રભારી બનાવાયા
ડૉ શિરીષ ભટ્ટ ને કતારગામ ના પ્રભારી બનાવાયા
પરેશ પટેલને સુરત ઉત્તર બેઠકના પ્રભારી બનાવાયા
પ્રો સી એમ પટેલ ને વરાછા રોડ બેઠકના પ્રભારી બનાવાયા