Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના માટે ભાજપે હવે કમર કસી લીધી છે. પાર્ટીએ પાંચ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સહ પ્રભારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રહેશે. જ્યારે ઉત્તરાખંડની જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને સોંપવામાં આવી છે. 

પાંચ રાજ્યોના ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત
ભાજપે 5 રાજ્યોના ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીવાળા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશની જવાબદારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપાઈ છે. જ્યારે તેમની સાથે સહ પ્રભારી તરીકે અનુરાગ ઠાકુરને જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરાખંડની જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને સોંપવામાં આવી છે. પંજાબના ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને સોંપાઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવા અને ભૂપેન્દ્ર યાદવને મણિપુરની જવાબદારી સોંપાઈ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ