ભારતીય જનતા પાર્ટીએ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી છે. જો કે આ બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી નથી. આ બંને રાજ્યોમાં વર્ષનાં અંતે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. ભાજપે મધ્ય પ્રદેશમાં ૩૯ સીટો અને છત્તીસગઢમાં ૨૧ સીટોે માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.