લોકસભા ચૂંટણી પ્રચારનાં છેલ્લા દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પીએમને ચારે તરફથી ઘેર્યા હતા. નથુરામ ગોડસેને દેશભક્ત કહેવાનાં મામલે ભાજપ પર વિપક્ષોએ જોરદાર હુમલો કર્યો છે ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મને આખરે ખબર પડી ગઈ છે કે ભાજપ અને આરએસએસ શું છે? તેઓ ગોડ લવર્સ નહીં પણ ગોડ-સે લવર્સ છે. રાહુલે આક્ષેપ કર્યા કે મોદીએ પુલવામા હુમલાનાં શહીદોનો ચૂંટણી જીતવા માટે દુરૂપયોગ કર્યો.