કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન સમયે તામિલનાડૂના પ્રવાસે છે. પોતાના આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સતત ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. સોમવારે પણ તામિલનાડૂના કરુરમાં એક સભાને સંબોધિત કરતા સમયે વિવિધ મુદ્દાઓને લઇને તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. આ સિવાય રાહુલ ગાંધી કેન્દ્રની એ બાબતે પણ ટીકા કરી રહ્યા છે કે તેમણે તામિલનાડૂના લોકોને નજરઅંદાજ કર્યા છે.