ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થતા હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ‘અમે દિલ્હીની પ્રજાના જનાદેશનો સ્વીકાર કરીએ છે...અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકામાં રહીશું અને આશા છે કે આપની સરકાર સર્વગ્રાહી વિકાસના મુદ્દે કામ કરશે. સાથે જ તેમણે આપના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હી ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા હતા.’