ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આગ ઝરતી તેજીનાં તોફાને વધુ વેગ પકડતાં શનિવારે બિટકોઈનના ભાવમાં 4450થી 4460 ડોલરનો સ્પ્રિંગ જેવો નવો ઉછાળો જોવા મળ્યો હતો અને ભાવ ઉછળી જોતજોતામાં ઉંચામાં 57000 ડોલરની સપાટીને પાર કરી જતાં વૈશ્વિક ખેલાડીઓ ચોંકી ઉઠયા હતા. બિટકોઈન ઉછળતાં અન્ય ક્રિપ્ટોકરન્સીઓના ભાવ પણ હવે ઉછાળા માંડયાના સમાચાર મળ્યા હતા.