વૈશ્વિક ક્રિપ્ટોકરન્સીની બજારમાં આજે આગ ઝરતી તેજી ફાટી નિકળતાં જોતજોતામાં મોટા ભાવ ઉછાળાઓ વચ્ચે બજારે તેજીના અગાઉના બધા રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવ્યાના નિર્દેશો મળતા ક્રિપ્ટો કરન્સી તથા બિટકોઈનના સમર્થકો ગેલમાં આવી ગયા હતા ત્યારે આવી કરન્સીઓ પર અંકુશો લાદવાની માગણી દેશમાં ફરી જોર પકડતી પણ જોવા મળી હતી.
વિશ્વબજારમાં ક્રિપ્ટો બજારમાં નવા- નવા ખેલાડીઓ દાખલ થતા જોવા મળ્યા છે તથા તેના પગલે આજે બિટકોઈનના ભાવ ઉછળી 60000 ડોલરની સપાટી વટાવી જતાં તેજીનો નવો ઈતિહાસ સર્જાયો હતો.