ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં સતત તેજી જોવાઇ રહી છે. નવા વર્ષમાં બિટકોઇનની કિંમતે આગળના તમામ રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. પહેલી જાન્યુઆરીએ એક બિટકોઈનની કિંમત ૨૯,૦૦૦ ડોલરને વટાવી ગઈ હતી તે બીજી જાન્યુઆરીએ ૩૨,૦૦૦ ડોલરને પાર થઇ ગઈ હતી. રવિવારે સવારે એક બિટકોઈનની કિંમત ૩૨,૬૦૬ ડોલર થઇ ગઈ હતી.