દેશમાં કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટ તેજીથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન કેરળમાં બર્ડ ફ્લુએ ચિંતા વધારી દીધી છે. રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા ભોપાલને મોકલવામાં આવેલ અમુક નમીનામાં H5N1 ઈન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ પ્રશાસને ગુરુવારે કેરળના અલાપ્પુઝા જિલ્લામાં એલર્ટ જાહેર કર્યુ. બર્ડ ફ્લુને લઈને સાવચેત રહેવાની અપીલ કરી છે.