મહેસાણાની દૂધસાગર ડેરી ફરી ચર્ચામાં આવી છે. દૂધસાગર ડેરીમાં વધુ એક ગોટાળો સામે આવ્યો છે. ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજીસ્ટારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં તેમણે વિપુલ ચૌધરીને સાગર દાણ કૌભાંડમાં ભરવાના 9 કરોડ ડેરીમાંથી વસૂલવાનો કારસો ચરવાનો આક્ષેપ કર્યો છે. રૂ.9 કરોડ વિપુલ ચૌધરીએ પોતાના વ્યક્તિગત ખાતામાંતી ભરવાના હોવાની રજૂઆત કરાઇ છે.