Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ સહિત સમગ્ર દેશના વિવિધ શહેરોમાં બાયોડિઝલ ઇનડિઝલનું વેચાણ શરૂ થવા જઇ રહ્યું છે. આ પ્રોડક્ટ માય ઇકો એનર્જી દ્વારા બજારમાં મૂકાઇ રહી છે. પર્યાવરણપ્રેમી આ નવું બળતણ પામ નામના વૃક્ષમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. જે પરંપરાગત બળતણ ડિઝલનો વિક્લ્પ બને તેમ છે. માય ઇકો એનર્જીના કો-ફાઉન્ડર સંતોષ વર્માએ જણાવ્યું કે હાલમાં પ્રાયોગિક ધોરણે મહારાષ્ટ્રમાં ત્યાની એસટી બસોમાં ઇનડિઝલ બળતણનો ડિઝલના વિક્લ્પ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. આ નવું ડિઝલ પરંપરાગત બળતણ ડિઝલની કિંમત કરતાં એક રૂપિયો ઓછા ભાવે અને હાલના ડિઝલ કરતાં 2 કિ.મી. વધુ માઇલેજ આપવાની ક્ષમતા ધરાવે છે. અમદાવાદ ઉપરાંત પનવેલ,પૂણે, હૈદરાબાદ,જયપુર અને વિઝાગમાં આઉટલેટ શરૂ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ