સંસદના શિયાળુ સત્રની સંસદમાં સોમવારથી શરૂઆત થઇ ગઇ છે. જોકે પ્રથમ દિવસે જ વિપક્ષના ભારે વિરોધ અને હોબાળા વચ્ચે સંસદના બન્ને ગૃહને સૃથગિત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન સરકારે વિવાદો વચ્ચે પણ કૃષિ કાયદાઓને પરત લેતા બિલને લોકસભા અને રાજ્યસભા બન્નેમાં પસાર કરી દીધુ છે.
જોકે વિપક્ષે આ બિલ પર ચર્ચા કરવા અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ચોમાસુ સત્રમાં હંગામો મચાવનારા વિપક્ષના 12 સાંસદોને પુરા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેથી વિપક્ષે વધુ હોબાળો મચાવ્યો હતો.