બિઝનેસ ટ્રીપ પર ભારત આવેલા દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું કે ભારત પાસે આગામી દાયકામાં ખૂબજ ઝડપથી આર્થિક વિકાસ કરવાની ક્ષમતા છે. તેનાથી લોકોની ગરીબી દૂર થઇ શકશે... તેના માટે સરકારને સ્વાસ્થ્ય અને શિક્ષણમાં વધારે રોકાણ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે.