Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત રમખાણો સમયે બિલકિસ બાનો નામની ગર્ભવતી મહિલા પર ગેંગરેપ ગુજારનારા અપરાધીઓને ગુજરાત સરકારે ૧૫મી ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરતા આ મામલો ફરી ગરમાયો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ઓગસ્ટના અંતિમ સપ્તાહે સુપ્રીમ કોર્ટના તે સમયના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કહ્યું છે કે અમે આ અરજીની સુનાવણી કરવા અંગે વિચારીશું.
આજે મળતી માહિતી પ્રમાણે સુપ્રિમ કોર્ટે આ અરજીનું લિસ્ટિંગ કર્યું છે અને કેસને 9મી સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી છે. 25મી ઓગસ્ટે 3 જજોની બેચે આરોપીની મુક્તિ સામે કરેલ અરજીની સુનાવણી માટે તૈયારી દર્શાવી હતી અને આજે કોર્ટે 9મી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે તેમ કહ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ