પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા (Yashwant Sinha)એ કહ્યું છે કે નીતિશ કુમાર (Nitish Kumar) ફક્ત નામના જ બિહારના મુખ્યમંત્રી (Chief Minister) હશે. સિન્હાના જણાવ્યા પ્રમાણે, “બીજેપી પોતાના દોસ્તો અને દુશ્મનોને ત્યાં સુધી નીચોડે છે, જ્યાં સુધી તે નિર્જીવ ના થઈ જાય.” સિન્હાએ એક ટ્વીટમાં કહ્યું કે, “નીતિશ કુમાર આનું તાજુ ઉદાહરણ છે. તેઓ સીએમ હશે, પરંતુ ફક્ત નામના.” નીતિેશે એનડીએ (NDA) ધારાસભ્ય દળના નેતા પસંદ થયા બાદ કહ્યું કે તેઓ સીએમ નહોતા બનવા ઇચ્છતા, પરંતુ સહયોગી દળના આગ્રહના કારણે તેઓ તૈયાર થયા.