લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું છે કે તેઓ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતનો જવાબ આપશે. લાલુ પ્રસાદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ લોકસભામાં બોલતા રહે છે, હું સંસદમાં પહોંચ્યા પછી તેમની વાતનો જવાબ આપીશ. આરજેડી(RJD) સુપ્રીમો લાલુ પ્રસાદે કહ્યું કે અત્યારે મને કોર્ટમાંથી ચૂંટણી લડવાની મંજૂરી નથી. પરવાનગી મળતાં જ હું ચૂંટણી લડીને સંસદમાં આવીશ.પટના જતા પહેલા દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ(Yogi Aditya Nath) પર પણ પ્રહારો કર્યા હતા.