Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર ચૂંટણી પરિણામ (Bihar Elections Result 2020) આવ્યા પછી નવી સરકાર બનાવવાની દિશામાં આજે (રવિવાર) મહત્વપૂર્ણ દિવસ છે. આજે બિહારમાં એનડીએ  (NDA)ધારાસભ્ય દળની બેઠક હશે. બપોરે 12:30 વાગે યોજાનારી એનડીએ ધારાસભ્ય દળની બેઠક નીતીશ કુમાર (Nitish Kumar)ના સરકારી આવાસ પર યોજાશે. ધારાસભ્ય દળની આ બેઠકમાં નીતીશ કુમારને એનડીએના નેતાની પસંદગી કરવામાં આવશે. 
ધટક દળોના નેતાની પસંદ કરાશે
બેઠકની શરૂઆત એનડીએ (NDA)માં સામેલ તમામ ચાર દળ ભાજપ (BJP), જનતા દળ યૂનાઇટેડ (JDU), હિંદુસ્તાની અવામ મોર્ચા (HAM)અને વિકાસશીલ ઇંસાન પાર્ટી (VIP)ના ધારાસભ્ય દળના નેતા પસંદ કરવા સાથે થશે. બેઠક પહેલાં એનડીએમાં સામેલ આ તમામ દળોની અલગ અલગ બેઠક થશે. તમામ દળોના નેતા પસંદ કર્યા બાદ એનડીએના નેતા પસંદ કરવામાં આવશે. એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે નીતીશ કુમારની પસંદગી ફાઇનલ છે. ત્યારબાદ નીતીશ કુમાર (Nitish Kumar) રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.  
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ