બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતિ મેળવ્યા બાદ એનડીએની આજે પટણામાં મળેલી બેઠક પૂરી થઈ ગઈ છે.જોકે તેમાં બિહારમાં સરકાર બનાવવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
બેઠક બાદ નિતિશ કુમારે મિડિયાને કહ્યુ હતુ કે, 15 નવેમ્બરે બપોરે ફરી એક વખત એનડીએના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવશે.એનડીએના ચૂંટાયેલા ધારાસભ્યો નવી સરકાર અંગે નિર્ણય લેશે.ધારાસભ્યો પોતાના નેતાની પસંદગી કરશે અને નવી સરકારની રુપરેખા પણ નક્કી કરશે.