બિહારના ગોપાલગંજમાં ૨૦૧૬માં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. ઝેરી દારુ પીવાથી ૧૯ લોકોનાં મોત થયા હતા અને દારૂની આડઅસરથી છ લોકોની આંખોની રોશની કાયમ માટે ચાલી ગઈ હતી. એ કેસમાં ગોપાલગંજની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે નવ ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે અને ચાર મહિલાઓને આજીવન કારાવાસની સજા કરી છે.
૨૦૧૬માં બિહારના ગોપાલગંજ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થયો હતો. ઝેરી દારૃ પીવાથી ૧૯ લોકોનાં મોત થયા હતા. છ લોકો આજીવન વિકલાંગ બની ગયા હતા. ઝેરી દારૂની આડઅસરથી છ લોકોની આંખોની રોશની ચાલી ગઈ હતી. એ કેસમાં કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો.
એ કે