Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાર વિધાનસભાના બીજા તબક્કાના મતદાન પહેલા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લાલુ પ્રસાદ યાદવના ગઢ છપરામાં રેલી કરી હતી. આ રેલીમાં પીએમે રાજદ પર નિશાન સાધતા કહ્યુ કે, આજે બિહારની સામે એક તરફ ડબલ એન્જિનની સરકાર છે તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે અને એક તો જંગલરાજના યુવરાજ પણ છે. પ્રધાનમંત્રી મોદીની રેલી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)એ પલટવાર કરતા કહ્યુ કે, આ ડબલ એન્જિન નહીં ટ્રબલ એન્જિન છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ