વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર ચૂંટણીના બીજા ચરણ માટે આજે પ્રચાર કરી રહ્યા છે. રવિવારે છપરા પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે ભીડને જોઈ અંદાજો લગાવી શકાય છે કે બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનવાની છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, બિહારમાં એક તરફ ડબલ એન્જિન છે, તો બીજી તરફ ડબલ-ડબલ યુવરાજ છે. તેમાંથી એક ડબલ યુવરાજ તો જંગલરાજના યુવરાજ છે.