બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં મતગણતરી ચાલું છે. બપોર 3 વાગ્યા સુધીમાં કોઈપણ સીટના પરિણામ આવ્યા નથી. જોકે વલણ પછી નેતાઓના નિવેદન આવવા લાગ્યા છે. પ્લૂરલ્સ પાર્ટીની પ્રમુખ અને સીએમ ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરીએ (Pushpam Priya Choudhary)એનડીએ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પુષ્પમે ચૂંટણી વલણને લઈને એનડીએન પર આરોપ લગાવ્યો છે અને ઇવીએમ હેક કર્યાની વાત કહી છે. પુષ્પમે એક ટ્વિટમાં લખ્યું કે ઇવીએમ હેક થયું છે.