Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહાહના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ઘરે ખુશખબર આવ્યા છે. તેમની પત્નીએ એક દિકરીને જન્મ આપ્યો છે. તેજસ્વી યાદવ ખુદે આ ખબરની પુષ્ટી કરી છે. સાથે જ દિકરીની તસ્વીર ટ્વીટ કરી છે. તેમણે ફોટો સાથે લખ્યુ હતુ કે, ઇશ્વરે આનંદિત થઇને પુત્રી રત્નના રૂપમાં ઉપહાર મોકલ્યો છે. આ ખબર સાથે તેમના ઘરે શુભકામના પાઠવનાર લોકોની લાઇન લાગી ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ