બિહારમાં કોરોનાવાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. બિહારમાંથી ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે પણ પુષ્ટિ કરી છે કે, CM નીતિશ કુમાર કોરોના પોઝિટિવ થયા છે. હાલમાં ડોક્ટરોએ CM નીતિશ કુમારને આરામ કરવાની સલાહ આપી છે.